Petrol-Diesel ના ભાવ વધતા કારમાં CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 100 જિલ્લામાં Petrol નો ભાવ 100 રૂપિયા પ્રતિલીટરને પાર થઇ ગયો છે.

Petrol-Diesel ના ભાવ વધતા કારમાં CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 28, 2021 | 8:04 PM

દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને ધંધા – રોજગાર પર મંદ પડ્યા છે અને સાથે જ Petrol-Diesel ના ભાવમાં થઇ રહેલા સતત ભાવ વધારાને કારણે લોકોની મુશ્કલીઓ વધી રહી છે. આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 ટકા જેટલો વધારો થઇ ગયો છે. પેટ્રોલ -ડીઝલમાં થતા ભાવ વધારાને કારણે કંટાળીને લોકો હવે પોતાની કારમાં CNG કીટ ફિટ કરાવવા લાગ્યા છે.

દેશના 100 જિલ્લામાં પેટ્રોલનો ભાવ 100 ને પાર એક મડિયા રીપોર્ટ પ્રમાણે દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 100 જિલ્લામાં Petrol-Diesel નો ભાવ 100 રૂપિયા પ્રતિલીટરને પાર થઇ  ગયો છે. મધ્યપ્રદેશના તમામ 50 જિલ્લા, રાજસ્થાનના 27 જિલ્લા અને મહારાષ્ટ્રના 23 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100 ને પાર થઇ ગઈ છે.

ચાલુ વર્ષે 10 ટકા જેટલો વધારો થયો આ વર્ષની શરૂઆતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 81.17 રૂપિયા અને ડીઝલનો ભાવ 79.61 રૂપિયા હતો. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 10 થી વધુ વખત Petrol-Diesel ના ભાવમાં વધારો થયો છે. આજે 28 મે ના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 90.70 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.10 રૂપિયા સુધી પહોચી ગયો છે. આમ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 ટકા જજેટલો વધારો થઇ રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવ વધારાને કારણે કારમાં CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ ગઈ છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર ગયા વર્ષે રોજ 30 કારમાં CNG કિટ ફિટ કરવામાં આવતી હતી જે સંખ્યા આ વર્ષે 45 થી 60 સુધી પહોચી ગઈ છે. એટલે કે ગત વર્ષ કરતા બમણી કારોમાં CNG કિટ ફિટ કરવામાં આવી રહી છે.

Petrol-Deasel સામે CNG સસ્તું પેટ્રોલથી ચાલતા વાહન કરતા CNG થી ચાલતા વાહનનો બળતણ ખર્ચ 50 ટકા જેટલો ઓછો થઇ જાય છે. 1200 CC એન્જીન ધરાવતી કાર 90 રૂપિયા પ્રતિ લીટરના પેટ્રોલમાં 15 થી 16 કિલોમીટર ચાલે છે અને આની સરખામણીમાં 55 રૂપિયા પ્રતિકિલો CNG ગેસથી કાર 22 થી 23 કિલોમીટર સુધી ચાલે છે. આ રીતે પેટ્રોલ કરતા CNG કિંમત અને માઈલેજ બંને રીતે ઘણો સસ્તો પડે છે.

આ પણ વાંચો : Covid Vaccination : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે

Latest News Updates

કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
g clip-path="url(#clip0_868_265)">